ભારતનું બંધારણ (Constitution Of India) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રિય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ - 161 કલમ - 74 કલમ - 153 કલમ - 155 કલમ - 161 કલમ - 74 કલમ - 153 કલમ - 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ જોટકાફે લોર્ડ મેકોલ લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ જોટકાફે લોર્ડ મેકોલ લોર્ડ મેયો લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી ? ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના ચીફ સેક્રેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP