કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હેડ્સ ઓફ એશિયન કોસ્ટ ગાર્ડ એજન્સીઝ મીટિંગ (HACGAM)નું આયોજન ક્યા કરાયું ? વિશાખાપટ્ટનમ મુંબઈ નવી દિલ્હી કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ નવી દિલ્હી કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી નેશનલ ગેમ્સ અંગે યોગ્ય વિધાન પસંદ કરો. સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક) એક પણ નહીં આપેલ બંને સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ) સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક) એક પણ નહીં આપેલ બંને સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આઘાત દિવસ (World Trauma Day) ક્યારે મનાવાય છે ? 16 ઓક્ટોબર 19 ઓક્ટોબર 17 ઓક્ટોબર 18 ઓક્ટોબર 16 ઓક્ટોબર 19 ઓક્ટોબર 17 ઓક્ટોબર 18 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવનું નિધન થયું ? બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ત્રિપુરા બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્યા દેશે 2022માં ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં સૌથી ઓછો સ્કોર મેળવ્યો છે ? કોંગો રિપબ્લિક સીરિયા યમન પાકિસ્તાન કોંગો રિપબ્લિક સીરિયા યમન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં રાજમાતા વિજ્યારાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ ભવનની આધારશિલા મુકી ? ગ્વાલિયર ભોપાલ ઈન્દોર બિલાસપુર ગ્વાલિયર ભોપાલ ઈન્દોર બિલાસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP