કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને વેચાણ કાર્યાલય ખોલશે ?

જાપાન
ઈન્ડોનેશિયા
સિંગાપુર
મલેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ?

માઈક્રોસોફ્ટ
ગૂગલ
ટેસ્લા
મેટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP