કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)એ ___ માં સિવિલ DO-228 વિમાનની તહેનાતી માટે એલાયન્સ એર સાથે સમજૂતી કરી છે. સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્વાતંત્ર્ય સેનાની અને મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વર્ષ 2021માં કેટલામી પૂણ્યતિથિ હતી ? 50મી 125મી 100મી 150મી 50મી 125મી 100મી 150મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વિશ્વમાંથી ઝેરી સીસાયુકત પેટ્રોલનું ઉત્પાદન બંધ કરનારો છેલ્લો દેશ ક્યો બન્યો ? અલ્જીરીયા ઈજિપ્ત કોંગો સીરિયા અલ્જીરીયા ઈજિપ્ત કોંગો સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? ભારત રશિયા ચીન જાપાન ભારત રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કુંભારોને આત્મનિર્ભર બનાવવા માટે SPIN (Strengthening the Potential of India) યોજના શરૂ કરી છે ? નીતિ આયોગ લઘુમતી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ નીતિ આયોગ લઘુમતી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ સાક્ષરતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP