ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયુ કુત્રિમ બારું (Harbour) નથી ? બેંગલુરુ કંડલા મેંગ્લોર કોચીન બેંગલુરુ કંડલા મેંગ્લોર કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'લૂ' એ કયા પ્રકારનો પવન છે ? એક પણ નહિ સ્થાનિક પવન સ્થાયી મૌસમી પવન એક પણ નહિ સ્થાનિક પવન સ્થાયી મૌસમી પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા દશકામાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો હતો ? 2001 થી 2011 1911 થી 1921 1901 થી 1911 1951 થી 1961 2001 થી 2011 1911 થી 1921 1901 થી 1911 1951 થી 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ? એનરોર પોર્ટ કોચી પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ કંડલા પોર્ટ એનરોર પોર્ટ કોચી પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ કંડલા પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે ? પંજાબ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડયા બાદ પાકતુ નથી ? પપૈયાં ચેરી જમરૂખ સફરજન પપૈયાં ચેરી જમરૂખ સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP