Talati Practice MCQ Part - 3
પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 4 : 1 છે. તેમની ઉંમરનો ગુણાકાર 196 છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે ?

3 : 1
14 : 5
11 : 4
5 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે.

પુરુષવાચક
અનિશ્ચિત
સાપેક્ષ
સ્વવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP