કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જીનેટીકલી મોડીફાઇડ ઘઉંની પ્રજાતિ HB4 દુષ્કાળ વિરોધી GMO ઘઉંને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

આર્જેન્ટીના
ભારત
સ્વીડન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યે ઓનલાઇન સંપત્તિ નોંધણી પોર્ટલ 'ધરણી' લૉન્ચ કર્યું ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટની નવમી આવૃત્તિનું આયોજન તાજેતરમાં ભારતમાં ક્યાં કરવામાં આવ્યું હતું ?

દેહરાદૂન
શિમલા
પાટલીદૂન
નૈનીતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકાર દ્વારા મોનિટરી પોલીસી કમિટીના સભ્ય/ સભ્યો તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

શશાંક ભીડે
આપેલ તમામ
અશિમા ગોયલ
જયંત વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકો વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ ?

ઓછામાં ઓછી 4 વખત
ઓછામાં ઓછી 3 વખત
ઓછામાં ઓછી 6 વખત
ઓછામાં ઓછી 2 વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP