ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) HDI એટલે... હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ટગ્રેશન હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ હ્યુમન ડીસીઝ ઈન્ડેક્ષ હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ટગ્રેશન હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ હ્યુમન ડીસીઝ ઈન્ડેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ? શૂન્ય વ્યસ્ત સપ્રમાણ ઘન શૂન્ય વ્યસ્ત સપ્રમાણ ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આમાંનો કયો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવે છે ? સર્વિસ ટેક્સ આવકવેરો ઓકટ્રોય એસ્ટેટ ડ્યુટી સર્વિસ ટેક્સ આવકવેરો ઓકટ્રોય એસ્ટેટ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝવ બેંકે કયા વર્ષથી સહકારી બેન્કોના ધિરાણ અને થાપણ પરના વ્યાજના દરોને અમુક શરતોને આધિન અંકુશ મુકત કર્યા હતા ? 1994 1995 1997 1996 1994 1995 1997 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજવિત્તીય અને ચૂકવણાની સમતુલાની કટોકટીના સંદર્ભમાં ભારત સરકારે કયા વર્ષમાં નવી આર્થિક નીતિની શરૂઆત કરી ? 1980 1969 2001 1991 1980 1969 2001 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935 માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફીસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? હૈદરાબાદ મુંબઈ દિલ્હી કલકત્તા હૈદરાબાદ મુંબઈ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP