Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District He is expected ___ me money. to give is giving give gave to give is giving give gave ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District આહારમાં વિટામીન સીની ઉણપથી થતો રોગ કયો છે ? રતાંધળાપણું દાંતના રોગો સુકતાન સ્કર્વી રતાંધળાપણું દાંતના રોગો સુકતાન સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? લાકડું હાઈડ્રોજન એલ્યુમિનિયમ પાણી લાકડું હાઈડ્રોજન એલ્યુમિનિયમ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હજાર હાથ જેને છે તે સોબાહુ બાહુબલી સહસ્ત્રબાહુ બળવાન સોબાહુ બાહુબલી સહસ્ત્રબાહુ બળવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈશ્વરમાં માનનાર અંધશ્રદ્ધાળુ આસ્તિક નાસ્તિક આશાવાદી અંધશ્રદ્ધાળુ આસ્તિક નાસ્તિક આશાવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ? 2520 ચોમી 2500 ચોમી 2480 ચોમી 1520 ચોમી 2520 ચોમી 2500 ચોમી 2480 ચોમી 1520 ચોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP