Talati Practice MCQ Part - 5
ઈ–મેઈલમાં aનો અર્થ શું થાય ?

કોપી કેસ
કાર્બન કોપી
કટ એન્ડ કોપી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાલણે ગુજરાતી ભાષાને ક્યા નામથી ઓળખાવી હતી ?

ગુજરાતી
ગુર્જર ભાષા
ગુર્જર
મારુ ગુર્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

નડિયાદ
આણંદ
ખેડા
માતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP