સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) He is ___ union leader. a an article not required the a an article not required the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1947 1949 1943 1935 1947 1949 1943 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધંધાનું નફા નુકસાન ખાતું ધંધાનું ___ અને પાકું સરવૈયું ધંધાની ___ દર્શાવે છે. કોઈ ચોક્કસ તારીખનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ, કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ સમયગાળાની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ તારીખનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ, કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ સમયગાળાની આર્થિક સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય. સમતુટ બિંદુ નફાકારકતાનો આંક ખોટ તૃષ્ટિગુણ સમતુટ બિંદુ નફાકારકતાનો આંક ખોટ તૃષ્ટિગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? પંકજભાઈ શુક્લ શંકરભાઈ ચૌધરી ગણપતભાઈ વસાવા આત્મારામભાઈ પરમાર પંકજભાઈ શુક્લ શંકરભાઈ ચૌધરી ગણપતભાઈ વસાવા આત્મારામભાઈ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજ્યના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે કઈ યોજના ચાલુ કરી છે ? સખીમંડળ યોજના ગ્રામમિત્ર યોજના ગોકુળગામ યોજના તીર્થગ્રામ યોજના સખીમંડળ યોજના ગ્રામમિત્ર યોજના ગોકુળગામ યોજના તીર્થગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP