GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચી છે ?

નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ
તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ
ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ
ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ?

8898 મીટર, 7817 મીટર, 7138 મીટર
8192 મીટર, 7680 મીટર, 6570 મીટર
આપેલ પૈકી એક પણ નહીં
9030 મીટર, 8976 મીટર, 8411 મીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બ્રિટિશ શાસન વિરુદ્ધ સ્વતંત્રતા માટે લડાઈ લડનાર મહારાણી ગાઈડીનીલ્યુ (Gaidinliu) ભારતના કયા રાજ્યનાં હતાં ?

આસામ
નાગાલેન્ડ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાતની સિંચાઈ યોજનાઓ પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ?

મહી નદી – કડાણા યોજના અને ધરોઈ યોજના
બનાસ નદી – દાંતીવાડા યોજના
નર્મદા નદી – સરદાર સરોવર યોજના
તાપી નદી – ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP