સામાન્ય વિજ્ઞાન (General Science) HIV એ શું છે ? એઈડ્ઝને જન્મ આપે હૃદયના ધબકારા માપવાનું યંત્ર વસ્તુનું બ્રાન્ડ નામ છે. કેસેટ બનાવતી કંપની એઈડ્ઝને જન્મ આપે હૃદયના ધબકારા માપવાનું યંત્ર વસ્તુનું બ્રાન્ડ નામ છે. કેસેટ બનાવતી કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ? ગેલેલિયો ડાર્વિન આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ડાર્વિન આઈન્સ્ટાઈન ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતે પોતાના અણુધડાકાઓ કયા કર્યા હતા ? ટ્રોમ્બે કાહુટા નેવાડા પોખરણ ટ્રોમ્બે કાહુટા નેવાડા પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા વૈજ્ઞાનિક ગુજરાતના નથી ? ત્રિભુવન ગજ્જર ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.પ્રફુલ્લચંદ્ર ડૉ.ઉપેન્દ્ર દેસાઇ ત્રિભુવન ગજ્જર ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.પ્રફુલ્લચંદ્ર ડૉ.ઉપેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરમાં રક્તકણોની રચના માટે ___ ખૂબ જરૂરી છે. વિટામિન - સી અને ઉત્સેચકો થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - બી-12 અને ફોલિક એસિડ પ્રોટીન અને પાણી વિટામિન - સી અને ઉત્સેચકો થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - બી-12 અને ફોલિક એસિડ પ્રોટીન અને પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ? ટીશ્યુકલ્ચર ટેક્સીડરમી સીલ્વીકલ્ચર એપીકલ્ચર ટીશ્યુકલ્ચર ટેક્સીડરમી સીલ્વીકલ્ચર એપીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP