GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) HTML નો ઉપયોગ શેના માટે થાય છે ? વેબપેજ બનાવવા એકેય નહીં ગ્રાફ બનાવવા માટે ગણતરી માટે વેબપેજ બનાવવા એકેય નહીં ગ્રાફ બનાવવા માટે ગણતરી માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ઉંમર શિક્ષણ ધર્મ હોદ્દો ઉંમર શિક્ષણ ધર્મ હોદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ બાદ તુરતજ કોની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી ? ઓમપ્રકાશ કોહલી માર્ગારેટ આલ્વા વજુભાઈ વાળા કૈલાસપતિ મિશ્રા ઓમપ્રકાશ કોહલી માર્ગારેટ આલ્વા વજુભાઈ વાળા કૈલાસપતિ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ? વડોદરા નર્મદા તાપી સુરત વડોદરા નર્મદા તાપી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Excel માં કુલ કેટલી હરોળ (Row) હોય છે ? 256 64 65536 65526 256 64 65536 65526 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ડૉ. કુરીયન ઇશ્વરભાઇ પટેલ અમુલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરીયન ઇશ્વરભાઇ પટેલ અમુલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP