GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) HTML માં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ? FORM HREF FONT એકેય નહીં FORM HREF FONT એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 25 42 44 51 - ક 25 42 44 51 - ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ? અનાથ આશ્રમ પ્રવૃત્તિ બહેરા-મૂંગાની શાળા અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃત્તિ બહેરા-મૂંગાની શાળા અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઇ ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? ઉવારસદ કરમસદ બારડોલી ધર્મજ ઉવારસદ કરમસદ બારડોલી ધર્મજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP