કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'AUSINDEX- 2021' અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ?

ભારત – ઓસ્ટ્રેલિયા
ભારત - ફ્રાન્સ
ભારત – સિંગાપોર
ભારત – ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
યુએસ ઓપન 2021માં ‘મેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે ?

શ્રી નોવાક જોકોવિચ
શ્રી રોજર ફેડરર
શ્રી રાફેલ નડાલ
શ્રી ડેનિયલ મેડવેડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP