GPSC PI Prelim Exam Paper 03 January 2021
માનવ વિકાસ સૂચકાંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. 2017ના માનવ વિકાસ સૂચકાંકના અહેવાલ અનુસાર 36 રાજ્યમાંથી ગુજરાતનો ક્રમ 21મો છે.
ii. માનવ વિકાસ સૂચકાંકમાં પંજાબ પ્રથમ ક્રમે છે.
iii. 1995 ની સરખામણીમાં 2017 માં માનવ વિકાસ સૂચકાંકમાં ભલે સુધારો હોય પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચે છે.

ફક્ત i અને ii
i,ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ?

ટર્મિનલ એન્યુઈટીઝ (Terminal Annuities)
મૂડી કર (Capital Levy)
આપેલ પૈકી એક પણ નહીં
અનુદાન સહાય (Grant-in-aid)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો એક લંબચોરસનું ક્ષેત્રફળ 1440 ચો સેમી હોય અને તેની બાજુઓ 8:5ના ગુણોત્તરમાં હોય તો તે લંબચોરસની પરિમીતી કેટલી થશે ?

156 સેમી
આપેલ પૈકી એક પણ નહીં
312 સેમી
104 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
1918માં શરૂ થયેલ ___ મજૂર સંઘ નિયમિત સભ્યપદ અને લવાજમ સાથેનો પ્રથમ મજૂર સંઘ હતો.

મદ્રાસ
કલકત્તા
મદુરાઈ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં BIG 2020 ___ નું વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) છે.

કૃષિ ક્ષેત્ર
વિદેશી વેપાર
આંતરમાળખું
ઉદ્યોગ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Yએ કેટલીક રકમના 25% X ને આપ્યા. X એ પ્રાપ્ત કરેલ રકમમાંથી, તેણે 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કર્યા. દર્શાવેલ ખર્ચ કર્યા બાદ, X પાસે રૂ. 2,700 બચ્યા. તો Y પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે ?

રૂ. 24,000
આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 16,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP