કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઇન્ડિયા - ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી (I-ACE) હેકેથોન 2021 કરવામાં આવ્યું હતું ?

DSCI
નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેક. વિભાગ
FICCI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National productivity Day) ક્યારે મનાવાય છે ?

12 ફેબ્રુઆરી
9 ફેબ્રુઆરી
14 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતનો સૌપ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ?

અંદામાન નિકોબાર ટાપુ સમુહ
અરુણાચલ પ્રદેશ
રાજસ્થાન
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ?

હિમાચલ પ્રદેશ
રાજસ્થાન
લદાખ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું રાજ્યનું ઘટક નથી ?

ગુપ્તચરો
રાજા
મંત્રી
કિલ્લાથી સજ્જ શહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP