GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો જીએસટી ઑડિટના સંદર્ભમાં સાચું / સાચાં છે ? (I) CGST એક્ટ 2017 ની કલમ 2(13) માં જીએસટી ઑડિટને વ્યાખ્યાયિત કરેલ છે. (II) ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ અથવા કૉસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા જ જીએસટી ઑડિટ થઈ શકે છે. (III) કોઈપણ કરવેરા સત્તાધીશો જીએસટી ઑડિટ કરી શકતા નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વાઉચર ગુમ થઈ શકે છે કારણ કે – (I) દસ્તાવેજનું ખોટું અને બેદરકારી ભર્યું ફાઈલીંગ. (II) અજાણતા વૈધાનિક જરૂરિયાત પ્રત્યે બિનજાગૃતિ. (III) વ્યક્તિ દ્વારા હેતુપૂર્વક નાણાની ઉચાપત છુપાવવા.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિ ભારતનો ‘રહિશ' છે તે નીચેના પૈકી કઈ શરત / શરતોને આધીન શોધવામાં આવે છે ? (I) પાછલા વર્ષ દરમિયાન ભારતમા 182 દિવસ અથવા વધુ સમય હાજર હતો તે શોધવું. (II) પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અથવા વધુ સમય અને પાછલા વર્ષથી અગાઉના ચાર વર્ષ દરમિયાન 365 અથવા વધુ સમય ભારતમાં હાજર હતો તે શોધવું.