કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
(I) Cordless mice directly connected with computer.
(II) Mechanical mice use laser rays for movement.
(III) Scanner is used to print documents
(IV) Trackball is a pointing device.
કમ્પ્યુટર (Computer)
ફિંગરપ્રીન્ટ સ્કેનિંગ ઉપરાંત, નીચેના પૈકી કયું વ્યકિતની બાયોમેટ્રીક ઓળખ માટે વાપરી શકાય ?
(1) આઈરીસ સ્કેનીંગ
(2) રેટીનલ સ્કેનીંગ
(3) અવાજની ઓળખ
કમ્પ્યુટર (Computer)
હાયપર લિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
વિન્ડોઝમાં ડેસ્કટોપ પર જવા માટે કઈ શોર્ટકટ-કી નો ઉપયોગ કરવામાં આવે છે ?