ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી -I
a) દેવેન્દ્રનાથ ટાગોર
b) જ્યોતિબા ફૂલે
c) દુર્ગારામ મહેતા
d) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી - II
i) માનવધર્મ સભા
ii) તત્વબોધિની સભા
iii) દેવ સમાજ
iv) સત્યશોધક સભા

a-iii, b-ii, c-i, d-iv
a-i, b-iii, c-iv, d-ii
a-iv, b-iii, c-ii, d-i
a-ii, b-iv, c-i, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

ગાંધીજી
મહાદેવ દેસાઈ
નારાયણ દેસાઈ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

જમનાલાલ બજાજ
યુ.એન. ઢેબર
કસ્તુરબા ગાંધી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP