GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 દેવીપૂજક કોમની બોલી સંદર્ભે યાદી-I ના શબ્દોને તેની યાદી-II ના સાચા અર્થ સાથે જોડકાં જોડો. યાદી -I1. કન્ધારી2. મધવો3. માઢ4. મોઢેનોયાદી -IIa. લાકડીb. દારૂc. પોલીસ d. ચોરી લીધેલો દાગીનો 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - a, 2 - b, 3 - d, 4 - c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. નંદન મહેતા2. દામોદરલાલ કાબરા3. બ્રિજભૂષણ કાબરા4. શિવકુમારa. સરોદવાદક b. તબલાવાદક c. ગીટારવાદક d. સંતુરવાદક 1 - c, 2 - d, 3 - b, 4 - a 1 - c, 2 - d, 3 – a, 4 - b 1 - a, 2 – b, 3 - c, 4 - d 1 - b, 2 – a, 3 - c, 4 - d 1 - c, 2 - d, 3 - b, 4 - a 1 - c, 2 - d, 3 – a, 4 - b 1 - a, 2 – b, 3 - c, 4 - d 1 - b, 2 – a, 3 - c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? વાતાગ્રા પાસે પવનોની દિશા સ્થિર થઈ જાય છે. આપેલ પૈકી કોઈ નહીં વાતાગ્રા પાસે દબાણ એકાએક ઘટી જાય છે. આપેલ બંને વાતાગ્રા પાસે પવનોની દિશા સ્થિર થઈ જાય છે. આપેલ પૈકી કોઈ નહીં વાતાગ્રા પાસે દબાણ એકાએક ઘટી જાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ખાસ વર્ગો માટેની ખાસ જોગવાઈઓ બાબત નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 2018ના 102મા સુધારા અધિનિયમે રાષ્ટ્રપતિને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્પષ્ટતા કરવા અધિકૃત કર્યા. ભારતીય બંધારણના 16મા ભાગમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, અને પછાત વર્ગો તેમજ એગ્લોઈન્ડીયન માટેની ખાસ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં 2018ના 102મા સુધારા અધિનિયમે રાષ્ટ્રપતિને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્પષ્ટતા કરવા અધિકૃત કર્યા. ભારતીય બંધારણના 16મા ભાગમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, અને પછાત વર્ગો તેમજ એગ્લોઈન્ડીયન માટેની ખાસ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં ___ શૈલીના શિખરનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે. દ્રવિડ આપેલ પૈકી કોઈ નહીં વેસર નાગર દ્રવિડ આપેલ પૈકી કોઈ નહીં વેસર નાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જો √x ÷ √529 = 0.02 હોય તો x નું મૂલ્ય કેટલું થશે ? 21.16 2.116 0.2116 0.02116 21.16 2.116 0.2116 0.02116 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP