GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મૌર્ય સામ્રાજ્યની પડતી પછી ભારતમાં નીચેના પૈકી કઈ વિદેશી સત્તાઓ પ્રવર્તતી હતી ?
i. યવનો
ii. શકો
iii. કુષાણો

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
લોકપાલના અધ્યક્ષ દ્વારા લોકપાલનું નવું સત્ર અપનાવવામાં આવ્યું છે તે ___ છે.

લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed)
લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe)
કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth)
જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયો ભારતના બંધારણમાંનો મૂળભૂત હક્ક નથી ?

કાનૂની સહાયનો હક્ક
શિક્ષણનો હક્ક
પ્રદુષણમુક્ત હવાનો હક્ક
આશ્રયનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતની સૌપ્રથમ સ્વદેશી બનાવટની સ્ટેન્ડીંગ વ્હીલ ચેર (Standing wheelchair) ___ દ્વારા વિકસાવવામાં આવી છે.

IIT ગુવાહાટી
IIT મદ્રાસ
IIT ખડગપુર
IIT હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતની સર્વોચ્ચ અદાલત અનુસાર અનુચ્છેદ 51(A) ના (f) માં ઉલ્લેખ કર્યા મુજબ, “સમન્વિત સંસ્કૃતિ’’નો પાયો ___ છે.

સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન ઉદ્ભવેલા મૂલ્યો
ભારતની બિનસાંપ્રદાયિકતા
સંસ્કૃત ભાષા અને સાહિત્ય
ભારતની સંસ્કૃતિની વિવિધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP