GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ડેલહાઉસીએ નીચેના પૈકી કયા રાજ્યોને ખાલસા કર્યા હતા ?
i. સાતારા
ii. સાંબલપુર
iii. નાગપુર

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ માં ખેડૂતો દ્વારા અંગ્રેજો સામે કરવામાં આવેલ ચળવળ “કૂકા ચળવળ''ના નામે જાણીતી છે.

બંગાળ
બર્મા (મ્યાનમાર)
બિહાર
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બહુ-પરિમાણીય ગરીબી સૂચકાંક (Multi-dimensional Poverty Index)ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયા સૂચકનો પણ ઉપયોગ કરવામાં આવે છે ?

ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા
માતૃ મૃત્યુ દર
વીજળીની ઉપલબ્ધતા
ટેલીફોનની ઉપલબ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગૃહ બેઠકમાં સભ્યની કેટલા દિવસોની પરવાનગી વગરની ગેરહાજરી પ્રિસાઈડીંગ ઓફીસરને તે સભ્યની બેઠકને ખાલી પડેલી જાહેર કરી શકશે ?

30 દિવસો
60 દિવસો
75 દિવસો
45 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઓનલાઈન અશ્લીલ સામગ્રી (Online Pornographic Content) ને લગતા મુદ્દાઓના અભ્યાસ માટે રાજ્યસભાએ ___ ની અધ્યક્ષતા હેઠળ એક પેનલની રચના કરી છે.

જયરામ રમેશ
રેણુકા ચૌધરી
સ્મૃતિ ઈરાની
સુજાના ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયો ખર્ચ મહેસૂલી ખર્ચ નથી ?

સરકારી વિભાગના સામાન્ય કામકાજ માટેનો ખર્ચ
માર્ગ બનાવવાનો ખર્ચ
સરકારી દેવા પર વ્યાજની ચૂકવણી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP