GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સમતૂટ વિશ્લેષણની ધારણાઓ કઈ છે ?
(I) બધા ખર્ચા સ્થિર અને ચલિતમાં વિભાજીત હોય છે.
(II) ઉત્પાદિત એકમો અને વેચેલ એકમો સરખા હોય છે.
(III) સમતૂટ આલેખ ફક્ત એક જ પેદાશની પરિસ્થિતિ દર્શાવે છે.

(II) અને (III)
(I) અને (II)
(I), (II) અને (III)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયા પ્રકારની ચૂકવણી અસંતુલન એ દીર્ઘકાલીન અસંતુલન છે ?

ચક્રીય અસંતુલન
માળખાકીય અસંતુલન
ટૂંકાગાળાનું અસંતુલન
લાંબાગાળાનું અસંતુલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટના પ્રકારોમાં ___ ઑડિટ પધ્ધતિ / વ્યવસ્થા એ વ્યાપક છે કે જે વ્યવસ્થાતંત્રની યોગ્યતા અને અસરકારકતાનું સંપૂર્ણ પરીક્ષણ કરે છે.

ક્રમિક
પ્રાથમિક
ગુણવત્તાયુક્ત
મધ્યાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
એસેસીની કરઘટના (Tax incidence) ___ પર આધાર રાખે છે.

તેની આવક
તેની નાગરિકતા પર
તેના રહેઠાણના દરજ્જા પર
કરવેરાના દર પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
NSE ની સ્થાપના નવેમ્બર 1992 માં થઈ હતી. નીચેના પૈકી ક્યો NSE નો ઉદ્દેશ નથી ?

વિજાણુ (ઈલેક્ટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પાદરદર્શક શૅરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા.
ઈક્વીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે.
દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી.
બોમ્બે સ્ટોક એક્ષચેજ ને બદલવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાવક કિંમત (Issue Price) = સ્ટોકની કુલ પડતર ÷ કુલ જથ્થો – આ સમીકરણ દ્વારા પડતરની કઈ પધ્ધતિ રજૂ થાય છે ?

ચલિત ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ
ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ
ચલિત સાદી સરેરાશ કિંમત પધ્ધતિ
પ્રમાણ કિંમત પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP