GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા ન્યુક્લિયર ફીઝન રિએક્શન (અણુ વિચ્છેદન પ્રતિક્રિયા)ના ગેરલાભો છે ? i. વિપુલ માત્રામાં કિરણોત્સર્ગી કચરો ii. અશ્મિજન્ય ઇંધણ કરતાં વધુ પ્રદૂષણ iii. પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો ગ્રીનીચ (મુખ્ય રેખાંશ - પ્રાઈમ મેરિડિયન) ખાતે બપોરના 12.00 વાગ્યા હોય, પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6:00 કલાકે પીતા હોય તો તે જગ્યાનો રેખાંશ ___
GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગ(Shadow banking) નું નિયમન યોગ્ય રીતે થતું નથી. ii. વાણિજ્ય બેંકિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોય છે, જ્યારે શેડો બેન્કિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોતો નથી. iii. વાણિજ્ય બેંકો જમાકર્તા સંસ્થાઓ (depository institutions) હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે.