GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી. II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી. III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે. IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.