GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? i. ઉમદા વાયુઓ (Noble Gases) ધરાવતા તમામ ગેસ લેસર (Gas Lasers) એક્ઝઈમર લેસર (excimer lasers) તરીકે પણ ઓળખાય છે. ii. અર્ધવાહક લેસર લેડ ફંક્શનીંગના સિધ્ધાંતોને સમાવિષ્ટ કરે છે. iii. ફાયબર લેસર (Fibre lasers) ઓપ્ટીકલ ફાયબર કેબલનો ઉપયોગ એમ્પલીફાઈંગ માધ્યમ તરીકે કરે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. મકરવૃત્ત ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થતું હોવાથી રાજ્ય અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે. ii. વન હેઠળ ગુજરાત આશરે 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે. iii. ગુજરાત ભેજવાળા પાનખર જંગલો ડાંગ તથા સુરત ક્ષેત્રના વ્યારા વિસ્તારમાં જોવા મળે છે.