Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District I ___ to see my Aunt when I reached home. amaze amazed was amazed amazing amaze amazed was amazed amazing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. અંત્યાનુપ્રાસ યમક શ્લેષ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક શ્લેષ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? મૌર્ય કૂષાણ મોગલ ગુપ્ત મૌર્ય કૂષાણ મોગલ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ? 165 સેમી 170 સેમી નક્કી થઈ શકે નહીં 160 સેમી 165 સેમી 170 સેમી નક્કી થઈ શકે નહીં 160 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ કવિ નર્મદ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ કવિ નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પહેલા 4 દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની સંસ્થા BRIC હવે BRICS બની ગઈ છે એમાં સામેલ પાંચમો દેશ કયો છે ? દક્ષિણ કોરિયા દક્ષિણ આફ્રિકા સિંગાપુર શ્રીલંકા દક્ષિણ કોરિયા દક્ષિણ આફ્રિકા સિંગાપુર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP