કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી યોજના (IACS) શરૂ કરી ? ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય ચેતના દિવસ (International Day of Conscience) ક્યારે મનાવાય છે ? 10 એપ્રિલ 8 એપ્રિલ 15 એપ્રિલ 5 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 15 એપ્રિલ 5 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ રોડનું નિર્માણ ક્યા કરવામાં આવ્યું ? અમદાવાદ રાજકોટ બેંગલુરુ સુરત અમદાવાદ રાજકોટ બેંગલુરુ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ વર્ષ 2024 સુધીમાં ક્યા સ્થળે કાર્યરત થઈ જશે ? મુંબઈ કર્ણાટક મધ્યપ્રદેશ પંજાબ મુંબઈ કર્ણાટક મધ્યપ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા ? સુમન બેરી ડૉ.રાજીવ કુમાર ડૉ.કે.રાજેશ્વર રાવ ડૉ.પી.કે.મિશ્રા સુમન બેરી ડૉ.રાજીવ કુમાર ડૉ.કે.રાજેશ્વર રાવ ડૉ.પી.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ (International Delegates's Day) ક્યારે મનાવાય છે ? 18 એપ્રિલ 25 એપ્રિલ 15 એપ્રિલ 22 એપ્રિલ 18 એપ્રિલ 25 એપ્રિલ 15 એપ્રિલ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP