કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IAFનો લોજિસ્ટિક્સ સેમિનાર LOGISEM 23 ક્યા શહેરમાં યોજાયો હતો ? લખનઉ નવી દિલ્હી કાનપુર જયપુર લખનઉ નવી દિલ્હી કાનપુર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ભૂટાન નેપાળ શ્રીલંકા ભારત ભૂટાન નેપાળ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટની સમીક્ષા અને દેખરેખ માટે સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવી ? ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય રેલવેએ ક્યા દેશને 20 બ્રોડગેજ લોકોમોટીવ સોંપ્યા ? શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા તબક્કા-Vનો શુભારંભ ક્યાથી કર્યો ? કોચીન મુંબઈ કરંજા વિશાખાપટ્ટનમ કોચીન મુંબઈ કરંજા વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અદાણી ગ્રૂપ દ્વારા દેશનું પ્રથમ ઈન્ટેગ્રેટેડ ડેટા સેન્ટર ‘વિઝાગ ટેક પાર્ક’ ક્યા સ્થાપવામાં આવી રહ્યું છે ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP