કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IBM ક્વાન્ટમ નેટવર્કમાં સામેલ થનારી પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની ? IIT દિલ્હી IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ નારિયલ દિવસ ક્યારે મનાવાય છે ? 1 સપ્ટેમ્બર 30 ઑગસ્ટ 31 ઑગસ્ટ 2 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર 30 ઑગસ્ટ 31 ઑગસ્ટ 2 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોનો મેસ્કોટ (શુભંકર) ___ છે. સાવજ રણશિંગુ ડાલામથ્થો ફ્લેમિંગો સાવજ રણશિંગુ ડાલામથ્થો ફ્લેમિંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના નયાગઢ જિલ્લાએ બાળ વિવાહને બંધ કરવા માટે અનોખી પહેલ અલીવા શરૂ કરી છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ સમુદ્ર દિવસ (World Maritime Day) ક્યારે મનાવાય છે ? 25 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ (નવી દિલ્હી) નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટ ઊંચી ગ્રેનાઈટની પ્રતિમાનું અનાવરણ કર્યું ? 45 ફૂટ 55 ફૂટ 25 ફૂટ 28 ફૂટ 45 ફૂટ 55 ફૂટ 25 ફૂટ 28 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP