કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવા ICAR દ્વારા કયા હેકેથોનની શરૂઆત કરવામાં આવી ?

પ્રજ્ઞતા
પ્રજ્ઞા
પ્રભા
કૃતજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ ૨૦૨૧ ની યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ કોન્ફરન્સ (COP 26) કયા શહેરમાં યોજાશે ?

રોમ, ઇટાલી
ગ્લાસગો, ઇંગ્લેન્ડ
મેડ્રિડ, સ્પેન
ન્યુયોર્ક, અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
2 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવતો નથી ?

રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન
વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ
ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
વિશ્વ એઈડ્સ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP