કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે લઘુતમ વય કેટલી નક્કી કરી ?

૧૬ વર્ષ
૧૮ વર્ષ
૧૫ વર્ષ
૧૭ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કયો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંતર્ગત વિકસાવવામાં આવશે નહીં ?

આઝાદ પટ્ટન
કરોટ
કોહલા
ચકોથી હટ્ટીયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 10 આકાશ મિસાઈલોનું ભારતીય વાયુસેના દ્વારા પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું ?

પારાદ્વીપ
વ્હિલર ટાપુ
ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
સૂર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP