રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સ્થાપના કયારે થઈ હતી ?
રમત-ગમત (Sports)
વર્ષ 2022માં રાષ્ટ્રીય રમતગમતોનું આયોજન કયા રાજ્યમાં થનાર છે ?
રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું વડુમથક ક્યા આવેલું છે ?
રમત-ગમત (Sports)
ભારતની સૌપ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટીમના સુકાની કોણ હતા ?
રમત-ગમત (Sports)
અર્જુન એવોર્ડ મેળવનાર હોકીનો પ્રથમ ખેલાડી કોણ હતો ?
રમત-ગમત (Sports)
ક્યા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?