કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતીય નૌસેના માટે SPRINT ચેલેન્જનું અનાવરણ કર્યું ?

નવી દિલ્હી
વિશાખાપટ્ટનમ
બેંગલુરુ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈન્ડિયાઝ બાયોઈકોનોમી રિપોર્ટ 2022' જારી કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય
નાણાં મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ભારત-આફ્રિકા પ્રોજેક્ટ ભાગીદારી અંગેનું 17મું CII-EXIM બેંક સંમેલન ક્યાં યોજાયું હતું ?

હૈદરાબાદ
નવી દિલ્હી
મુંબઈ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP