કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આગામી ICC વર્લ્ડ કપના બ્રાન્ડ મેસ્કોટનું અનાવરણ ક્યા કરાયું ? સીડની ગુરુગ્રામ લંડન દુબઈ સીડની ગુરુગ્રામ લંડન દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોજેક્ટ 17A ફ્રિગેટનું ઉદ્ઘાટન કર્યું, તેનું નામ જણાવો. હિમગિરિ દેવગિરિ વિંધ્યગિરિ પૂર્વગિરિ હિમગિરિ દેવગિરિ વિંધ્યગિરિ પૂર્વગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. એક પણ નહીં આપેલ બંને 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્માર્ટ સિટીઝ મિશન (SCM)ની શરૂઆત ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2017 વર્ષ 2013 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2013 વર્ષ 2018 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહ રાજમા અને રામબન સુલાઈ મધને GI ટેગ પ્રદાન કરાયું ? સિક્કિમ જમ્મુ-કાશ્મીર લદાખ રાજસ્થાન સિક્કિમ જમ્મુ-કાશ્મીર લદાખ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે ગાઓફેન-12 04 નામનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો ? ચીન રશિયા ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP