કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ICCના CEO તરીકે કોણ નિયુક્ત થયા છે ? મનુ સહાની સૌરવ ગાંગુલી જ્યોફ અર્લાડિસ ગ્રેગ ચેપલ મનુ સહાની સૌરવ ગાંગુલી જ્યોફ અર્લાડિસ ગ્રેગ ચેપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર ‘સ્વચ્છતા સર્વેક્ષણ-2021'માં સતત 5મી વખત પ્રથમ આવ્યું છે ? ઈન્દોર સુરત ધર્મશાળા મસૂરી ઈન્દોર સુરત ધર્મશાળા મસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ન્યૂમોનિયા દિવસ ક્યારે મનાવાય છે ? 13 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આદિવાસી ગૌરવ દિવસ મહાસંમેલનનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? મધ્ય પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં RBI દ્વારા આંતરિક કાર્ય સમૂહ(IWG)ની 21 ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેની અધ્યક્ષતા કોણે કરી હતી ? ડૉ. એમ.ડી.પાત્રા પ્રસન્નાકુમાર મોહંતી ટી. રવિશંકર રઘુરામ રાજન ડૉ. એમ.ડી.પાત્રા પ્રસન્નાકુમાર મોહંતી ટી. રવિશંકર રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટમાં સામેલ થનારી પ્રથમ ભારતીય ટુ-વ્હીલર કંપની કઈ બની ? હોન્ડા હીરો TVS બજાજ હોન્ડા હીરો TVS બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP