કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) PM eBus સેવા અંતર્ગત કેટલી ઈલેક્ટ્રિક બસ કાર્યરત્ કરાશે ? 10,000 12,000 20,000 5,000 10,000 12,000 20,000 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કોકોસ ટાપુઓ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઑસ્ટ્રેલિયા જાપાન રશિયા ચીન ઑસ્ટ્રેલિયા જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ક્યા શહેરમાં ટેલી લૉ-2.0 લૉન્ચ કર્યા ? મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં વાઘની સૌથી વધુ વસતી ક્યા રાજ્યમાં છે ? તમિલનાડુ પ.બંગાળ રાજસ્થાન મધ્યપ્રદેશ તમિલનાડુ પ.બંગાળ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP