યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDC) ભારતમાં સૌથી પહેલા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?

આંધ્ર પ્રદેશ
ગુજરાત
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીતિ આયોગ દ્વારા 'AIM' શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે ?

અમર ઈકોનોમિક મિશન
એપ્લિકેશન ઈનોવેશન મિશન
અજય ઈવેન્ટ મિશન
અટલ ઈન્નોવેશન મિશન (Atal Innovation Mission)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ?

પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના
પ્રધાનમંત્રી કૌશલ યોજના
પ્રધાનમંત્રી જન-ધન યોજના
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું
ખેડૂતોને પ્રોત્સાહિત કરવા.
સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી
મહિલા સ્વાવલંબન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી ?

સગર્ભા માતા
કિશોરીઓ
3 થી 6 વર્ષના બાળકો
શાળાએ જતાં બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો.

પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલોપીંગ ઓથોરિટી
પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી
પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલોપીંગ ઓથોરિટી
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP