કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ICMR ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરિચ ઈન નોર્થ ઈસ્ટ (i-Drone) અંતગત મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ડ્રોનનો COVID-19 રસી પહોંચાડવામાં ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

મેઘાલય
ત્રિપુરા
નાગાલેન્ડ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનારૂ ગુજરાતનું પ્રથમ મંદિર કયું બન્યું ?

દ્વારકા
અંબાજી
એક પણ નહીં
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
WHOના ડાયરેક્ટર જનરલનો પુરસ્કાર પ્રાપ્ત કરનારા હેનરીટા લેક્સ ક્યા દેશના છે ?

ફ્રાન્સ
અમેરિકા
બ્રિટન
નેધરલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP