કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICMR - NARFBR (National Animal Resource Facility for Biomedical Research)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? નાગપુર હૈદરાબાદ રાંચી જબલપુર નાગપુર હૈદરાબાદ રાંચી જબલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? અરૂણાચલ પ્રદેશ મણિપુર નાગાલેન્ડ મેઘાલય અરૂણાચલ પ્રદેશ મણિપુર નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ક્યોંઝર જિલ્લો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના અંતર્ગત ભારતનો સૌથી વધુ ફંડ મેળવનારો જિલ્લો છે ? છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કેરળ સરકારે ક્યા વર્ષ સુધીમાં 100% પુનઃ પ્રાપ્ય ઊર્જા આધારિત રાજ્ય બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2040 2035 2050 2047 2040 2035 2050 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કેટલા હિમાલયન ઔષધીય છોડને IUCN રેડ લિસ્ટમાં દાખલ કરાયા ? ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP