Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Identify the type of adjective : ‘Ankita is tired after so much work.’ Demonstrative adjective Descriptive adjuctive Possessive adjective All three mentioned here Demonstrative adjective Descriptive adjuctive Possessive adjective All three mentioned here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' - છંદ ઓળખાવો. દોહરો મનહર ચોપાઈ સવૈયા દોહરો મનહર ચોપાઈ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ ___ એકમ થાય. 10.8 7.29 5.4 28.4 10.8 7.29 5.4 28.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District છપ્પા કયા કવિએ લખ્યા છે ? નરસિંહ ધીરો શામળ શામળ, અખો નરસિંહ ધીરો શામળ શામળ, અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લાભાલાભ' એ કયો સમાસ છે ? સમાહાર દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP