કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) વર્લ્ડ ડેરી સમિટ 2022નું આયોજન ક્યા કરાયું હતું ?

શાંઘાઈ (ચીન)
મુંબઈ (ભારત)
ટોક્યો (જાપાન)
ગ્રેટર નોઈડા (ભારત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
મિલકતના રજિસ્ટ્રેશનને ડિજિટાઈઝ કરનારું પ્રથમ રાજય કયું બન્યું ?

મહારાષ્ટ્ર
કેરળ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્ય/રાજ્યોમાં નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ (NCDC)ની શાખાઓની આધારશિલા મુકી ?
1. આંધ્ર પ્રદેશ 2. અરૂણાચલ પ્રદેશ 3. કેરળ 4. મહારાષ્ટ્ર 5. ત્રિપુરા 6. ઉત્તર પ્રદેશ

માત્ર 1,2,3,4
માત્ર 2,3,5,6
માત્ર 4,5,6
1,2,3,4,5,6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP