Talati Practice MCQ Part - 1
એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમના પરીક્ષણ માટે ભારત દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું ?

મિશન A-SAT
મિશન શૌર્ય
મિશન અંતરિક્ષ
મિશન શક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
LMB ___ ઉપરકરણ સંબંધિત ટેકનીકલ શબ્દ છે.

માઉસ
પ્રિન્ટર
કી-બોર્ડ
મોનિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP