Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કાલિદાસ
મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ
ભરતમુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ચુનીલાલ શાહ
ચંદ્રકાન્ત બક્ષી
નંદશંકર મહેતા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે ?

જશમા ઓડણનો વેશ
રામદેવનો વંશ
ઝુડા ઝૂલણીનો વેશ
રંગલા રંગલીનો વેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP