GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે ___

મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય.
મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય.
મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય.
મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
ચશમપોશી કરવી

કાલાવાલા કરવા
ભૂલ કરી બેસવું
ઘાલમેલ કરવી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો.

કેસૂડાંના કાગળ
હળવાં ફૂલ
વિચિત્ર અનુભવ
ક્ષુલ્લક બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય સંજોગોમાં, જે રસીદ પર રૂ. ___ ની ઉપરની રકમની હોય તેની ઉપર રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોવો જોઇએ.

રૂ. 1,500/-
રૂ. 2,500/-
રૂ. 5,000/-
રૂ. 1,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP