કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનવિધાનો પસંદ કરો.

ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી.
ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં RBI દ્વારા લાગુ કરાયેલ ‘LEI’નું પુરુંનામ જણાવો.

લૉ ઈ-એગ્રીમેન્ટ ઓન ઈન્ટરેસ્ટ
લીગલ ઈ-એકિવઝિશન આઇડેન્ટિફાયર
લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર
લાર્જર એન્ટિટી આઈડેન્ટિફાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર કૃષક વિકાસ યોજના લૉન્ચ કરી ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભૂમિ અધિગ્રહણ પ્રોજેક્ટોમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રેન્કિંગ માટે લૉન્ચ કરાયેલ 'વિકાસ પોર્ટલ' કઈ યોજનાને પ્રોત્સાહન આપશે ?

સ્વચ્છ ભારત મિશન
અટલ ભૂ-જળ યોજના
ગતિશક્તિ મિશન
સ્માર્ટ સિટી મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP