સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

અખો
વલ્લભ મેવાડો
પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
BISનું પૂરું નામ ___ છે.

બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ
બાયપાસ ઈન સીટી
બોબે ઈન્ટેલિજન્સ સેલ
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

રબારીનો વેશ ધારણ કરવો
ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો
જાહેર નોકરનું સ્વરૂપ
સૈનિકનું સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)

૧,૨,૩
માત્ર ૨
માત્ર ૧,૨
માત્ર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP