Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણને પુરેપુરૂ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો ?

2 વર્ષ 11 માસ, 18 દિવસ
2 વર્ષ 8 માસ, 18 દિવસ
2 વર્ષ 8 માસ, 11 દિવસ
2 વર્ષ 11 માસ, 24 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો.

મહેણાં મારવાં
સુખ દુઃખનો અનુભવ કરવો.
ગરમ તાવો શરીર પર અડાડવો
ધ્રુત્કારી કાઢવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP